________________
બરફળતાનાં સંપાન • નહિતર બૂમે ન પાડી ઉઠે કે, “આવા પવિત્ર સ્થાનમાંથી મારે હાર હડપ કરી જનારા હરામીને હું હેરાન કરી મૂકીશ.” * જે તમારે કિંમતી દાગીને આજ રીતે ચોરાઈ જાય તે તમે શું કરો ?
શાંત બેસી રહે કે ધમાલ કરે ? અરે! ઉપાશ્રયન બાજુમાં કેઈનું ઘર હોય તો ત્યાંથી જ પોલીસ સ્ટેશને ફેન કરતાં પણ તમે ન અચકાઓ. - જ્યારે કિંમતી હાર ઉપાડી જવા છતાં નથી શેઠની ધીરતા ઘટતી, નથી ગંભીરતા ઓસરતી.
શેઠ, માંડીને શેઠાણીને વાત કરે છે.
આખી વાત શાંતિપૂર્વક સાંભળ્યા પછી શેઠાણી બેલ્યાં. “હશે, કાંઈ નહિ, હેય તે જાય. લીધે હશે કઈ ખાસ જરૂરીયાતવાળાએ. પણ આપણે કેઈને વાત કરવી નથી.”
કહો! કેવી ઉદારતા, કેવી ગંભીરતા.
આવા ગુણવાળી સ્ત્રીઓ વડે ગૃહસ્થાશ્રમે દીપી ઉઠે છે.
પેલી બાજુ જિનદાસ વિચારે છે કે હાર તે લાવ્યો, પણ હવે તેને વેચવે શી રીતે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org