________________
૧૧
સફળતાનાં સાપાન
છે, એટલે તેઓ પાતે હાર ચારાયાની વાત બનતાં સુધી તેા કોઈનેય નહિ કરે. ધર્મ શ્રદ્ધા તેમજ ઉદારતામાંની નિષ્ઠાના બળે જિનદાસના હૈયામાં હાર ઉઠાવી લેવાની હામ જાગી. અને તે તેમણે ચૂપચાપ ઉઠાવી લીધેા.
હાર હાથમાં આવ્યે એટલે પ્રતિક્રમણ સહુથી પહેલું પતાવીને જિનદાસ ઘર ભેગા થઇ ગયા, કારણ કે ચારી જેવું પાંપકૃત્ય કરીને પણ પેાતાનું માં બતાવતાં તેને શરમ આવતી હતી. તેના હૈયામાં સંસ્કારજન્ય ખાનદાનીની સુવાસ મેાજુદ હતી. તેમ છતાં આવતી કાલની ચિંતાના સુખ્ત દબાણને વશ થઇને તેને હાર ઉઠાવવેા પડસે.
ઘેર પહેાંચતાંની સાથે જિનદાસે તે હાર પેાતાની પત્નીને તાન્યેા. તેમજ પોતે કેવી રીતે, કયાંથી મેળળ્યે તેની સાચી હકીકત રજુ કરી દીધી.
આ બાજી ઉપાશ્રયમાં પ્રતિક્રમણ પૂરૂં થયું. ભાગ્યશાળી વસ્ત્રાભૂષણ અંગે, ધરવા લાગ્યા. શેઠ શાંતિદાસ પણ દાગીના પહેરવા બેઠા. પણ રત્નહાર નજરે ન પડયેા. આછા અંધારા વચ્ચે હળવા હાથે ચેામેર હારની તપાસ કરી. પણ ન મળ્યેા. જાણે કંઈ જ નથી બન્યું એવા ભાવ સાથે શેઠે ઘેર જાય છે
જુઓ! કેવી ગ’ભીરતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org