________________
; સફળતાના સેાપાન
શેઠ શાંતિદાસની ઉદારચરિતતા
એ પુણ્યાત્માનું નામ શેઠ શાંતિદાસ. જેવા દયાવાન તેવા જ પગજી. તેમની ધર્મશ્રદ્ધા પણ બેનમુન. તેમના કારાબાર ઘણા મેાટે તેમ છતાં પ્રભુપૂજા, ગુરુવંદન, પ્રતિક્રમણ આદિ ધ કાર્યોંમાં પૂરેપૂરા નિયમિત. મેળમાં પાઈની ભૂલ ઋણ ન ચલાવી લે, જ્યારે લાખની બક્ષીસ આપતાં જરા પણ ન અચકાય.
આવા દારચરિત શેઠ શાંતિદાસ પેાતાના નિયમ મુજબ સાંજે પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયે ગયા ગળામાં પાંચ હજારની કિંમતના રત્નહાર શૈાલી રહ્યો છે.
૧૦:
પ્રતિક્રમણના પ્રારંભ પૂર્વે તે હાર વગેરૢ અલંકારો શરીર પરથી ઉતારી દઇને બાજુમાં મૂકી દે છે.
શેઠની જોડે, જિનદાસ નામના એક ગૃહસ્થ કટાસણા ઉપર બેઠા છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નખળી છે. આવતી કાલની ચિંતા તેમને સતાવી રહી છે. એવામાં તેમની નજર, શાંતિદાસ શેઠના હાર તરફ ગઇ. અને આવતી કાલની ચિંતાના ભાર તળે દખાએલા તેમના મનમાં થયું કે “લાવ! આ હાર ઉપાડી લઉં, ” કે જેથી મારૂં' કુટુંબ ભૂખના દુ:ખમાંથી ઉગરી જાય, વળી આ હાર જેમના છે, તે શેઠ ધર્માંનિષ્ઠા, ઉદારચરિત્રવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org