________________
:૯
- સફળતાનાં પાન: ઊભું કરનારી દલીલ કરવી એ તે પિતાના જ વિકાસ પથમાં પથ્થરની આડ ઊભી કરવા બરાબર છે.
જ્યાં ઉદારતા વસતી છે, ત્યાં ત્યાગવૃત્તિ હસતી હોય છે. થોડામાંથી થોડું પણ જરૂરીઆતવાળાને આપ્યા સિવાય એવા ઉદાર હૃદયવાળા માનવે રહી શકતા નથી. ' આજે શ્રીમંતોને ભેગને હડકવા લાગે છે. અને ગરીબોને ભાગને હડકવા લાગે છે. પછી પરિણામ શું આવે?
એટલે ખાપીને આવાનું તેમજ ત્યાગીને માણવાનું વ્યસન એ શ્રેષમાં શ્રેષ્ઠ છે.
જગતના સર્વ આસ્તિક દર્શનકારોએ આ સત્ય ઉપર એકસરખે ભાર મૂકે છે.
એટલે જ ઉદારતાને વિચારના પણ મૂળરૂપે ગણવામાં આવી છે.
આ ઉદારતાની એ તાસીર છે કે તે જેના જીવનમાં સ્થાન પામે છે તે વ્યક્તિ ઉપરાંત તેની આસપાસના વાતાવરણને પણ ચંદનવૃક્ષની માફક સુગંધમય–સદ્ભાવમય બનાવી મૂકે છે.
એવા જ એક ઉદારચરિત્ર પુરુષની કથા હું રજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org