________________
સફળતાનાં સેાપાન
:
યથાર્થ સદુપયેાગ કરે છે તે દેવતાઓને પણ વંદ્ય ખની જાય છે.
પુષ્પના ભાવ, એના માત્ર રૂપરંગને કારણે નહિ, પરંતુ એની સુવાસના કારણે અકાય છે, તેમ માનવ-જીવનની સાચી મહત્તા, તેનામાં જાગૃત થએલી માનવતાના કારણે અકાય છે.
સુગધ વગરના ફૂલ જેવું ઉપેક્ષા પાત્ર, માનવતા વગરનું માનવ-જીવન બની જાય.
સાહામણુ ́ શરીર એ માનવતાનું લક્ષણ નથી, પુષ્ટ અંગેપાંગ વડે માનવતાનું માપ નીક્ળી શકતુ નથી. બહારની ટાપટીપ દ્વારા માનવતાની મહેક કાઇ
ફેલાવી શકશે નહિ.
માનવતાને એ આંખેા છે અને એ પાંખા છે.
સદાચાર અને વિચારરૂપી એ આંખ વડે, માનવી વિકટ ભવમાગ વટાવી શકે છે અને પરોપકાર તથા સેવાભાવરૂપી બે પાંખ વડે પેાતાના લક્ષ્ય પ્રતિ ઉડ્ડયન આદરી શકે છે.
માનવના દેહમાં રહીને જ આત્મા, સર્વ કર્મોના ક્ષય કરીને મેાક્ષપદને પામી શકે છે એ સત્ય ઉપર ચિંતાન કરતાં એ સ્પષ્ટ થાય છે કે, માનવદેહની રચના જ એવા પ્રકારની છે કે કરવામાં આવે તે
જો
તેના વિવેકપૂર્ણાંક ઉપયાગ માનવીને તે
સામાન્ય કક્ષાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org