________________
સફળતાનાં સોપાન: મહાત્મા બનાવી દે એને મહાત્મામાંથી પરમાત્મા પણ બનાવી શકે.
પણ આમ બને કયારે?
માનવજીવનના રૂપમાં પિતાને મળેલી શક્તિના પ્રત્યેક અંશનો પૂરતા વિવેકપૂર્વક માનવી બરાબર સદુપયોગ કરતે રહે ત્યારે. ઉદારતા
સદાચારપૂર્ણ ઉદારતા એ માનવજીવનની સફળતાને પહેલે પાયે છે.
જીવનની સાચી ઈજજત સદાચારથી જ થાય છે.
આ સદાચારને જન્મ સર્વિચારમાંથી થાય છે. સવિચારમાં સ્વાર્થ ત્યાગ, પરમાર્થ વગેરેને સમાવેશ થાય છે.
અન્ય પાસે જે તે પદાર્થની માગણી કરવાથી માનવી, મોટે નહિ પણ નાને બને છે, જ્યારે પિતાની પાસેના પદાર્થોને સ્વેચ્છાએ, ઉલાસપૂર્વક અન્યના હિતમાં ત્યાગ કરવાથી તે કુદરતી રીતે મેટ બની જાય છે.
બદલા કે જાહેરાતની સહેજ પણ અપેક્ષા રાખ્યા સિવાય સૂર્ય જગતને પ્રકાશ આપે છે, ચન્દ્ર શિતળતા બક્ષે છે, સરવર પાણી આપે છે, વૃક્ષે ફળફૂલ આપે છે અને તેથી જગતમાં તેમની કિંમત અંકાય છે, પરેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org