________________
પરમાપકારી ગુરૂદેવ પૂ॰ પાદ પંન્યાસજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજીની પાવનકારી છત્રછાયામાં ચાતુર્માસમાં પર્યુષણાપર્વની આરાધના પ્રસંગે ૪૫ ઉપવાસની ઉગ્રતપશ્ચર્યાં તેમણે કરેલ, તે તપશ્ચર્યાં પ્રસ ંગે તે નિમિ-તે તેઓશ્રીના વડીલબંધુ કલ્યાણુભાઈ તથા ભત્રીજા વીરેન્દ્રકુમાર કલ્યાણભાઇ આદિ પરિવારસહ ત્યાં આવેલ ને તેમણે બૃહત્ (અષ્ટોત્તરી) શાંતિસ્નાત્ર સહિત અઠ્ઠાઇ મહાત્સવ ધામધૂમથી કરી, પેાતાની સુકૃતની સંપતિના સારે લાભ લીધેલ.
પૂ સ્વ.મુનિરાજશ્રીએ . આ ઉપરાંત વિ. સ'. ૧૯૯૮ની સાલમાં તેએશ્રીના પરમગુરૂદેવ પૂ પાદ સંઘસ્થવિર પરમ કારૂણિક સિદ્ધાંતમહાદ(ધે આચાર્ય દેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટપ્રભાવક પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રભાવક નિશ્રામાં તીર્થાધિરાજશ્રી સિદ્ધગિરરાજની પાવનકારી શીતલ છત્રછાયામાં પર્યુષણુપર્વની આરાધના પ્રસંગે માસખમણની તપશ્ચર્યા કરેલ, આ ઉપરાંત તેઓશ્રીએ ૨૧, ૧૬, ૧૧, ઉપવાસની તપશ્ચર્યા કરેલ, અઠ્ઠાઈ આ ૧૦૦ ઉપરાંત કરેલ, તેમજ સિદ્ધિતપ તથા ચત્તરિઅદ્ન દસ-દાય તપ કરેલ, પાંચ વર્ષીતપ કરેલ, વીસ સ્થાનકની પાંચ એળીએ કરેલ, ૪૫ અમે તેમજ ૫૫–છઠ્ઠો કરેલ, વર્ધમાન તપની આયંબિલની ૬૨ એળી તેઓશ્રીએ ઠેઠ ૭૧ વષઁની વય સુધી કરીને ચાલુ રાખેલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org