________________
તથા શ્રી કલ્યાણભાઈએ બૃહત શાંતિનાત્ર પૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ સહિત પિતાના ભાઈશ્રી જશુભાઈને દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવ્યું હતું.
સંયમી જીવનમાં ગુણસમૃદ્ધિઃ સંયમ સ્વીકાર્યાબાદ તેઓશ્રી પૂ. મુનિરાજશ્રી પૂર્ણભદ્ર વિજયજીના શુભનામથી • પં. શ્રી કનક વિજયજી ગણિવરશ્રીના શિષ્યરત્ન તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ શ્રીએ જીવનમાં વિનય-વૈયાવચ્ચે ગુણને સુંદર વિકાસ સાધેલ, તપમાં પણ તેઓશ્રીએ સુંદર પ્રગતિ કરી હતી તેઓશ્રીના ગુણેની વિશેષતા ભલભલાને પણ અનુમોદના કરવાને પ્રેરણા આપતી હતી. તેઓશ્રી તપસ્વી છતાં લઘુતા ગુણ તેમનામાં એર હતા, પિતે વયેવૃદ્ધ ને તપસ્વી હોવા છતાં સહુવતી સાધુઓની પડિલેહણું, આદિ ભક્તિ કરવામાં આનંદને તેટલા જ ઉત્સાહ રાખતાં હતાં.
ઉચતપશ્ચર્યા : તેઓશ્રીની તપશ્ચર્યા અદૂભુત હતી. આમ નિયમિત બે ચૌદશ, તથા સુદિ પંચમીને તેઓશ્રી ઉપવાસ કરતા હતા, બે બીજ, વદિ પાંચમ, બે આઠમ તથા બે અગિયારસે, તેઓશ્રી આયંબિલથી એ તપ પ્રાયે કરતાં નહિ, ચેમાસી છે ને કેટલાયે વર્ષો સુધી શાશ્વતી આયંબિલની એલીમાં અઠ્ઠાઈને તપ ચાલુ રાખેલ, આ ઉપરાંત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને અમે ને તેઓ શ્રીની પરચુરણ તપશ્ચર્યાઓ ખરેખર અસાધારણ હતી. ૭૦ વર્ષની વયે વિ. સં. ૨૦૧૬ની સાલમાં પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org