________________
ગ્રહણુ કરેલ, પાતાના પરમ ઉપકારી પૂ.પાદ પંન્યાસજી મહારાજ શ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરશ્રી તથા પેાતાના પરમ વિનયી અંતેવાસી પુ॰ મુનિરાજશ્રી મહિમા વિજયજી મ. આદિની સાથે. પૂર્વ પન્યાસજી મહારાજશ્રીનું મુંબઈ લાલમાગ માીશા જૈન ઉપાશ્રયમાં વિ. સં. ૧૯૯૫ની સાલનું પ્રભાવક ચાતુર્માસ થયેલ, તે ચાતુર્માસમાં પૂર્વ પ મહારાજશ્રીને છઠ્ઠના પારણે છઠ્ઠથી વર્ષીતપ ચાલુહતા. તેઓશ્રીનાં વ્યાખ્યાનમાં તે ચાતુર્માસ દરમ્યાન જૈન જૈનેતર પ્રજા ઉમ’ગભેર લાભલેતી હતી, અપેારના યેગશાસ્ત્રની તેઓશ્રી નિયમિત શ્રાવક સાંઘને વાંચના આપતા હતા, ચાતુર્માસબાદ પરામાં વિચરી, અધેરી જૈનસંઘ, તથા દાનવીરસ'ઘવી. શેઠ નગીનદાસ કરમચંદના અતિ આગ્રહથી અધેરી ખાતે તેઓશ્રીના વર્ષી તપની નિને પૂર્ણાહુતી નિમિત્તે શ્રી સથ તરફથી ભક્તિભાવ પૂર્વક ઉજવાયી રહેલ ખુદૃ અષ્ટાત્તરી શાંતિસ્નાત્ર સહિત અડ્ડાઇમહેાત્સવના શુભ પ્રસંગે તેએ શ્રી ઇર્લાબ્રીજ અંધેરી ખાતે પધાર્યા હતા.
આ અવસરે શ્રી કરમચંદ જૈન પૌષધશાળાનું ઉદ્ઘાટન પણ પ્ તપસ્વી પ્રશાંતમૂર્તિ પંન્યાસજી મહારાજશ્રીના શુભ સાનિધ્યમાં થયેલ, ભાગ્યશાલી જશુભાઈને પૂ મહારાજશ્રીના પરિચય તથા વ્યાખ્યાન શ્રવણ થતાં તેમની વૈરાગ્ય ભાવના વધુ પ્રમલ બનતાં તેએએ પૂ પન્યાસજી મહારાજશ્રી પાસે અધેરી મુકામે ભવતારિણી ભાગવતીદીક્ષા ગ્રહણ કરી હતી. આ અવસરે તેએના વિલ બંધુ શ્રી ચીમનભાઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org