________________
સાંસારિક પ્રવૃત્તિમાં તેમને રસ નહિ જેવા હતા. તેઓ નિયમિત પૂજા, પ્રતિક્રમણુ, વ્યાખ્યાન શ્રવણ, તથા વ્રત પચ્ચક્રૃખાણુ રસપૂર્વક કરતા હતા. તેઓને ખાવાપીવામાં પણ એટલે નિરસભાવ રહે તો કે; તેઓ જ્યારે જમવા એસેતાં ત્યારે બિલકુલ ખેલતાં નહિ અને જે પીરસે તે જમીને ઉભા થઈ જતા હતા, એમની ખાવાપીવાની ચિંતા તેમના ઘરનાને રાખવી પડતી.
।
તેમના વડિલભાઇ શ્રી કલ્યાણભાઈ તથા તેમના ધર્મપત્ની નાર’ગીબ્ડેન, જે શ્રી જશુભાઇના ભાઇ-ભાભી થતા હતાં, તે અન્તે શ્રી જશુમાઇ પ્રત્યે અપાર લાગણી રાખતા, તેમના ભાભી નારગીન્ટુન તે તેમના પ્રત્યે દરેક પ્રકારની કાળજી રાખતા ને તેમની ધર્મભાવનાને પ્રોત્સાહન, આપતા હતા, તે રીતે શ્રી જશુભાઇના, ધર્મપત્નિ લેખાન્હેન પણ, પેાતાના પતિને દરેક રીતે, ધર્મની આરાધનામાં સાનુકૂળ રહેતા હતાં અને પાતે જ પેાતાના શુભ હસ્તે કુ મતિલક કરી ૫૦ વર્ષની વયે જશુભાઈને કલ્યાણકારી ભાગવતી દીક્ષાના માર્ગે પ્રયાણુ કરવા પ્રાત્સાહન આપેલ.
ભાગવતી દીક્ષા : જશુભાઈએ પૂ પાદ પ્રશાંત મૂર્તિ સુપ્રસિદ્ધવકતા પન્યાસજી મહારાજશ્રી કનકવિજયજી ગણિવરશ્રીની પાસે વિ. સં. ૧૯૯૬ : વૈશાખ સુદિ ૬ના દિવસે ધામધૂમથી દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org