________________
સ્વ.પૂ. મુનિરાજશ્રી પૂર્ણભદ્ર વિજયજી મહારાજશ્રીની જીવન સુવાસ
અમદાવાદ ફતાસાની પિલમાં વિશા ઓશવાલ જ્ઞાતીય સુપ્રસિદ્ધ નાણાવટી કુટુંબમાં વિ. સં. ૧૯૪૬ ની સાલમાં નાણાવટી છગનલાલને ત્યાં માતુશ્રી જશોદા
હેનની પુણ્ય કૂખે પૂ. મુનિરાજશ્રીને જન્મ થયેલ, તેઓશ્રીનું શુભ નામ જશુભાઈ હતું, તેમના બે મોટા ભાઈએ ચીમનભાઈ તથા કલ્યાણભાઈ હતા, તેમના ત્રણ બહેન સમજુબેન, કાંતાબેન તથા શાંતાબેન હતાં, જેમાં આજે કાંતાબેન તથા શાંતાબેન વિદ્યમાન છે.
ગૃહસ્થ જીવનમાં જશુભાઈ હાનપણથી જ ધર્મ પ્રત્યે રૂચિવાળા હતા. તેમની મને વૃત્તિ સ્વાભાવિક રીતે જ તપ, જપ તથા ધાર્મિક અનુષ્ઠાને માં વિશેષપણે રહેતી. ગૃહસ્થપણામાંથી જ તેઓ સાધુ જીવન જીવવાનું રાખતા હતા, વ્યાપાર ધંધામાં તેમને રસ એ છે રહેતે, બીજી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org