________________
નખ શિખ ભારતીયતાના જીવંત સયા-ધબકાર સમું આ પુસ્તક આપને પણ સો ટચના ભારતીય જીવનની સાચી લગની લગાડશે. ભારતમાં રહીને, અભારતીય જીવન વ્યવસ્થાને અનુરૂપ વિચાર-વાણી તેમજ વર્તન અપનાવીને આપણે જોયું ઘણું છે. જ્યારે બાલામાં મેળવવા જેવું કશું જ મેળવ્યું નથી અને એ રીતે શલા ૧૦૦ વર્ષમાં એક મહાપ્રજા તરીકે યથાર્ય પ્રગતિ કરવાને બદલે આપણે અંધકારમય અવનતિ તરફ ધકેલાઈ રહ્યા છીએ.
આજથી ૫૦-૧૦૦ વર્ષ પહેલાં આ દેશમાં ભાગ્યે જ કઈ પરધન કે પરમારી તરફ નજર પણ નાખતું, જયારે આજની પરિસ્થિતિ તદ્દન અવળી બની ગઈ છે. શેરી-નારી મર્યાદા વટાવતાં જાય છે. માનવમાં પાપ પ્રબળપણે કામ કરતું વર્તાય છે. એ પાપને પ્રેરનારાં નિમિત્તો તેમજ પ્રતીક પણ ખૂબજ વેગપૂર્વક વધતાં જાય છે.
જીવનમાં સફળતા વરવા માટે જરૂરી છે, દયા, ત્યાગ, સાદાઈ, સદ્ભાવ અને સંયમ. આ ગુણને ઘાત કરનારી પરિસ્થિતિ આપણે ન પેદા કરીએ કે ન એવી પરિસ્થિતિને આધીન થઈએ તે માટે આપણે ભારતીય મહાસંતેના વચનમાં વિશ્વાસ કેળવ જ પડશે.
એ વિશ્વાસને વેગ આપનારી ઉપકારક વાતે મનનીય આ પુસ્તકના પ્રત્યેક પાને આપ જરૂર વાંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW