________________
લેકશાહીના નામે આજ આ દેશમાં સરિયામ જે અંધાધુંધી, અવ્યવસ્થા, અનતિક્તા અને હિંસાત્મક પ્રવૃતિઓ બે-રોકટોક ફાલતી જાય છે તેના નિવારણને મંગલ મારું આ પુસ્તકમાંના વ્યાખ્યામાં હૃદયસ્પર્શી રીતે રજુ થએલે છે.
નિરપરાધી પશુ-પંખીઓ તેમજ જળના ને, જીવન જીવવાને હકક છીનવી લેવાને શું માનવને કઈ હક છે? જો ના, તો પછી લોકશાહીના નામે તેમની દૂર કત્વ કરનારી વર્તમાન રાજ્ય વ્યવસ્થા ન્યાયને વરેલી ગણાય? તેમ છતાં અધિકાંશે સત્વહીન બનતા જતા જીવનમાંથી તે હિંસા સામે પ્રબળ જે પુણ્યપ્રકોપ પ્રકટ જોઈએ તે નથી જ પ્રકટ તે હકીકત છે.
જીવનને સત્ત્વસભર બનાવવાની પાયાની વાતે આ પુસ્તકને પાને, પાને આલેખાએલી છે, આ વ્યાખ્યાને એ જનરંજનના માત્ર હેતુપૂર્વક બેલાએલા શબ્દોના ગુમખાં નથી, પરંતુ સુદીર્ધ ચારિત્રપર્યાયવતા, પરમ તપસ્વી ભગવંતના હૃદયની વાચારૂપે પ્રકટેલા શબ્દોના કલ્યાણકર પુંજ સમાન છે.
પડતા આ કાળમાં, જીવના હિતનું જતન કરવાની મૌલિક વાતે આ પુસ્તક જરૂર આપને સંભળાવશે. જીવનમાં અખંડ શાન્તિ કેમ જમે? તેમજ કઈ રીતે જળવાઈ રહે? તેને મર્મ આ પુસ્તકમાં આપ ઝીલી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org