________________
શકશે. સફળ જીવનને ખરે ખેરાક આ પુસ્તક આપને પૂરો પાડશે.
ભવ્ય ભારતીય પરંપરાને વફાદાર રહીને જ આપણે સાચું સુખ અનુભવી શકીશું તેમજ બીજા માનવ-પ્રાણીએને કંઈક અંશે પણ ઉપકારક બની શકીશું. સ્કૂલ પદાર્થોમાંથી સુખ મેળવવાના મેહે આપણને અધમૂઓ કરી નાખ્યા છે. ચેતીને સન્માર્ગે વળવામાં જ આપણું હિત છે.
એ ચેતવણુના શંખનાદ સમું આ પુસ્તક આપને જીવનપંથ અજવાળવામાં અગત્યને ભાગ ભજવશે. પરમ પવિત્ર જીવનની ખરી ખુમારી કેવી હોય છે, તે જાણ આપને સમજાવશે.
ધર્મમય જીવનની મંગલમય હવા, પુનઃ આ મહાન રાષ્ટ્રમાં નિબંધપણે વહેતી કરવાના પૂ. પાદ પરમ તપસ્વી ભગવંતના ભાવને વાચા આપવાની ક્ષમતા સહુમાં સવેળા પ્રકટ થાઓ!
કા. સુ. ૧૧ વિ. સં. ૨૦૨૪
મતલાલ સંઘવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org