________________
૧૮૯:
સફળતાનાં સાપાન :
રહેજો ! જડ પદાર્થના ભાગમાં સુખ સમાએલું છે એ સત્ય નથી, પરંતુ એક ભ્રમ છે, તે સદાય યાદ કરીને ચાલશે, તેા જીવનમાં નિરાશ નહિ થાઓ. જીવનને નિષ્ફળતાના સતત મારમાંથી બચાવી લેવા માટે, ધર્માંના કાર્યોમાં કોઈને ય કદી અંતરાયભૂત ન બનશે, પરંતુ તે તે ધ કાર્યોની ત્રિવિધ અનુમેાદના કરજો. કોઈના પણ વિરુદ્ધ જતાં વિચારાને સમભાવે સહન કરવાથી તમને શાન્તિના અનુભવ થશે. અને સમાજ પણ અવશ્ય ઊંચા આવશે. શરીર તેમજ શરીર સુખને જ સારને સસ્વ સમજીને આત્માની ઉપેક્ષા ન કરશેા. જો આત્માને જ ભૂલી જશે! તે યાદ રાખવા જેવું કશું ય તમે યાદ નહિ રાખી શકો.
જીવનરૂપી ખેતરમાં વાવો સત્યરૂપી ખીજવાશ અને તેના ઉપર સંચો શુભભાવરૂપી જળ. એટલે તે હરિયાળુ બની જશે, અને સમાજને પણ રળીઆમણેા બનાવશે.
પાપ કરવાની તમારી યાગ્યતાના સર્વથા ક્ષય થાઓ ! જગતના કોઈપણ જીવને પાપકમાં રસ ન રહેા! બધા સત્કશૂરા ખના ! આ વ્યાખ્યાનામાં વવાએલાં સફળતાનાં સોપાન એક પછી એક વટાવતા, વટાવતા તમે બધા જ સ્વર્ગ અને અપવર્ગના અવ્યાબાધ સુખના ભાગી બને!! આત્માના ઘરના શાશ્વત સુખની, સાચી ભૂખ તમારા જીવનમાં જાગા! એ ભૂખને જગાડવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org