________________
(૫) સાવરકુંડલા ખાતે ચાતુમાસાથે બિરાજમાન પૂ. સ્વ. પ્રવર્તિની પ્રશાંત વિદુષી સાધ્વજી મ શ્રી મ. ના પરમ વિનયી શિષ્યા પ્રશાંત વિદુષી સાધ્વીજી મ. શ્રી ત્રિચનાશ્રીજી આદિ સાધ્વીજી સમુદાયના પુણ્ય સાનિધ્યમાં શ્રી શ્રાવિકાસ ઘમાં જે ધર્મારાધના થઇ તેની પુણ્ય સ્મૃતિ નિમિત્તે સાવરકુંડલા સંઘ તરફથી રૂા. ૫૦૧ તેમજ ૧૦૧ ઝવેરી ભાગીલાલ દેવચંદ પાટણ શ્રી છે.ટાલાલ અમીચંદ દોશી ૫૧ દેશી ત્રંબકલાલ જમનાદાસ દોશી બ્લીચક્ર પ્રેમચંદ ૨૫ સંઘવી ઈન્દુમ્હેન સેાભાગ્ય'ની દીક્ષા નિમિત્તે, ૨૫ ટાલાલ મેારારજી ઉના (હાલ કાનામાગારાલ) આ સહાય સંસ્થાને દર્શનમાધુરી' ‘સુબુદ્ધિ સૌરભ' તેમજ સ્વાધ્યાય દર્શન- માલા' આદિ પ્રકાશનાનાં કાર્ય માટે મળેલ છે. જે માટે સંસ્થા શ્રી સંધના તથા તે તે મહાનુભાવાના આભાર માને છે.
દર્શની જ
(૬) પૂ. પ્રશાંતવિદુષી સાઘ્વીરત્ન પ્રવર્તિની સ્વ, સાધ્વીજી માં શ્રી દાનશ્રીજીના પરમવિનેયી શિષ્યા સાધ્વીજી મ. શ્રી કીર્તિપ્રભાશ્રીજી મ તથા તેના પ્રશિષ્યા પરવિનયી સાધ્વીજી મ. શ્રી જયરેખાશ્રીજી મ. ના શુભ સાન્નિધ્યમાં થયેલી આરાધના નિમિત્તે રૂા. ૨૦૧ લુણાવા શ્રી શ્રાવિકાસ`ઘ તરફથી હા. શ્રી પુષ્પાબેન સંસ્થાને તેની સાહિત્ય પ્રવૃત્તિમાં સહાય માટે પ્રાપ્ત થયેલ છે.
(૭) પૂ. પ્રશાંત વિદુષી પ્રવર્તિની સ્વ. સાધ્વીજી મ. શ્રી દનશ્રીજી મહારાજના પરવિનયી શિષ્યા પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org