________________
| (૩) ૫. પાદ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રીનાં નિશ્રાવને પૂ પરમ વાત્સલ્યસિંધુ પરમેપકારી સ્વ. પૂ. પંન્યાસજી મહારાજશ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ મુનિરાજશ્રી પૂર્ણાનંદ વિજયજી મહારાજે તથા પૂ. પંન્યાસજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી ચંદ્રપ્રભાવિજયજી મહારાજે જુનાડીસા ખાતે ચાતુર્માસાર્થે સ્થિરતા કરી ને શ્રી સંઘનાં તેઓશ્રીની શુભનિશ્રામાં સુંદર આરાધના થઈ તેની પુણ્યસ્મૃતિ નિમિત્તે પૂ મુનિરાજશ્રી ચંદ્રપ્રવિજયજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી જુનાડીસા, ધર્મ શાળા સંઘ તરફથી રૂા. ર૭૫ સંસ્થાના પ્રકાશને શ્રી નવકાર મહામંત્ર તપ આદિવિધિનાં પુસ્તક માટે તથા “સફળતાનાં સંપાન પુસ્તક માટે તેમજ સુર્વણાક્ષરી કલામય મહામૂલ્ય હસ્ત લિખિત શ્રી કલ્પસૂત્ર બારસાસૂત્રને કાર્યને અંગે તેમજ પૂ. મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ શ્રીની શુભ પ્રેરણાથી ઉપાશ્રય સંઘની તરફથી ૨૫૧ રૂા. સંસ્થા સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિને સહાય મળેલ છે. તે માટે સંસ્થા તે સર્વને આભાર માને છે.
(૪) પૂ. પ્રશાંતવિદુષી પ્રવર્તિની સ્વ. સાધ્વી મ. શ્રી દર્શનશ્રીજી મ. ના પરમવિનેયી શિષ્યા પ્રવતિની પ્રશાંતવિદુષી સાધ્વીજી મહારાજની હંસશ્રીજી મ. નાં શુભ સાન્નિધ્યમાં થએલ આરાધનાની પુણ્યસ્મૃતિ નિમિત્તે રૂ. ૨૫૧ શ્રી વાળ જૈન સંઘ તરફથી જે માટે સંસ્થા તે સંઘને આભાર માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org