________________
સસ્થાની સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિને સહાયકરનારા ઉદારદિલ મહાનુભાવાની નામાવલી:
(૧) પૂ. પાદ પંન્યાસજી મહારાજશ્રી કનકવિ ચજી ગણિવરશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજશ્રીની શુભ પ્રેગ્ગાથી શ્રી નવાડીસા જૈનસંઘ તરફથી રૂા. ૫૦૧ સંસ્થાની સાહિત્ય પ્રકાશન પ્રવૃતિ માટે સહાય મલી છે. તેમજ પૂ. મુનિરાજ શ્રી મહિમાવિજયજી મહારાજશ્રી હસ્તક કલ્પસૂત્ર, ખારસાસૂત્રની સુવર્ણાક્ષરી કપડાપર કલામય ચિત્રો યુક્ત ને સુરોાભનાથી તૈયાર થતી હસ્તલિખિત પ્રતના શુભ કાર્યમાં ૧૫૦૦ રૂા. શ્રુતજ્ઞાનની ભક્તિ નિમિત્તે મળેલ છે. સસ્થા તે માટે શ્રી સઘની કાર્યવાહક કમિટિના આભાર માને છે.
(૨) પૂ. પાદ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજ ગણિવરશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી ભદ્રાનનવિજયજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી શાંતિભદ્રવિજયજી મહારાજની શુભ નિશ્રામાં રાજપુર ખાતે વિ. સ. ૨૦૨૩માં પર્વાધિરાજશ્રી પર્યુષણા મહાપર્વની આરાધના થઈ તે પ્રસંગે તેઓશ્રીની શુભ પ્રેરણાથી ૩૦૦ રૂા. શ્રી રાજપુર જૈનસંધ તરફથી સ ંસ્થાની સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિ માટે મળેલ છે. જે માટે શ્રી સધના સસ્થા આભાર માને છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org