________________
સાધ્વીજી મ. શ્રી કીર્તિપ્રભાશ્રીજી મ. ના પરમવિનેયી સાધ્વીજી મ. શ્રી હેમપ્રભાશ્રીજી મ. તથા તેઓના પરમવિનેયી સાધ્વીજી મ. શ્રી રવિચંદ્રાશ્રીજી મહારાજની સાનિધ્યતામાં શ્રાવિકા સંઘમાં થયેલી આરધનાની પુણ્યસ્મૃતિ નિમિત્તે રૂ. ૫૧ શાહ ખાતે રૂ. ૨૦૧ પાંડુર તાન સંઘ તરફથી વસઈ જનસંઘ તરફથી સંસ્થાની સાહિત્ય પ્રવૃત્તિ માટે મળેલા છે. તે માટે સંસ્થા તે શ્રી સંઘને આભાર માને છે.
પૂ. પ્રશાંતવિદુષી સાધ્વીજી મ. શ્રી ત્રિલોચનાશ્રીજીના પરમવિનેયી શિષ્યા પૂ. સાધ્વીજી મ. શ્રી જયકીર્તિશ્રીજી મહારાજ તથા પૂ પ્રવતિની પ્રશાંત વિદુષી સ્વ. સાધ્વીજી મ. શ્રી દર્શનશ્રીજી મહારાજના પરમવિનેયી શિષ્યા પૂ. સાધ્વીજી મહારાજશ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. આદિ સાધ્વી સમુદાયના પુણ્યસાનિધ્યમાં શ્રાવિકા સંઘમાં જે ધર્મારાધના થઈ તેની પુણ્યસ્મૃતિ નિમિત્તે મલાડ (મુંબઈ) જનસંઘ તરફથી રૂા. ૫૦૧ સંસ્થાને તેની સાહિત્ય પ્રવૃત્તિ માટે સહાયના મળ્યા છે. તેમજ રૂા. ૨૦૧ એક ધર્માત્મા તરફથી હ: શ્રી શાંતિલાલ દીપચંદ શાહ આ માટે સંસ્થા તે શ્રી સંઘને આભાર માને છે.
પૂ. પ્રશાંતવિદુષી પ્રવર્તિની સાધ્વીજી મ. શ્રી દર્શનશ્રીજી મ.ના શિષ્યા પૂ. સાધ્વીજી મ. શ્રી કીર્તિપ્રભાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સાધ્વીજી મ શ્રી હેમા પ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સાધ્વીજી મહારાજશ્રી સૂર્યમાલાશ્રીજી તથા પૂ સાધ્વીજી મ. શ્રી ગુણમાલાશ્રીજીના શુભ સાન્નિધ્યમાં થયેલી ધર્મારાધનાની પુણ્યસ્મૃતિ નિમિત્તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org