________________
૧૮૭:
સફાળતાનાં સોપાન :
ફરજ પાડા, શરીર ઉપર જેવા કાઢના ડાઘ એવા સંસ્કૃતિરૂપી દેહ ઉપર આ કતલખાનાનાં ડાઘ. ફાટેલું દૂધ તમે નાંખી ઢા છે તે શું ડાઘી સસ્કૃતિને નભાવવા જેવી સમો છે? કે પછી જીવનની કંગાલિયતના કારણે સારૂં કશું કરવા જેવું તમને લાગતું જ નથી ?
છેલ્લા વીસ વર્ષોમાં આ દેશમાં હિંસા માટે જે મેાકળું મેદાન ઊભું' થયુ' છે, તેની તમને કાઇ અસર નથી પહેાંચતી ? જીવહિંસા જો તમને નહિ ડંખે, તમારા રૂંવાડે, રૂંવાડે પ્રબળ પુણ્યપ્રકાપ નહિ પ્રકટાવી શકે, તમારા આહાર તેમજ નિદ્રા ઉભયમાંના તમારા રસને નહિ નાબૂદ કરી શકે તે। હું નથી માનતા કે તમે જીવનમાં કશું સાધી શકશે !
નમ્રપણે નાચી રહેલા જીવહિંસાના પાપકૃત્યને સગી આંખે જોવા છતાં જો તમે જાગી નથી શક્તા, જીવાના જતન કાજે મેદાનમાં મેરચેા નથી માંડી શક્તા તા બીજી કઇ મુશ્કેલી તમને જગાડી શકશે? મહાનુભાવા, વિચાર। ! માનવજીવન વારંવાર નથી મળતું. એની સાકતા જીવયાના પાલનમાં છે.
જીવનની સફળતા
પડતા આ કાળમાં તમે સાચા જીવનના શિખરને સર કરવાને બદલે જીવતા માત જેવા પાપાચારાની ખીણમાં ગબડી ન પડા, તે આશયપૂર્વક સફળતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org