________________
૧૭૧ :
ભયાનકે વા:
તાફાની પવન તાતીંગ જહાન્નેને ઊંધા પાડી દે છે. વિકૃત થએલા વાયુ, મુછાળા મને ઢીલેા પાડી દે છે, તેમ ઉપકારક હેતુવિહાણા મેલ-વાએ તા અહીંના અખેલ પશુઓને પણ ત્રાસ પેાકરાવી દીધા છે. ઢોલના પેાલ જેવા છે આજના મોટા ભાગના માનવાના એલ. પેાતે બંગલામાં મહાલતા હાય અને ઉપદેશ ઝુપડીમાં સતાષ માણવાને આપે એટલે એ ઉપદેશ ઢાલના પેાલ જેવા જ ગણાય કે ખીન્નું કાંઈ ? પ્રજા સમક્ષ ગુનેગારના રૂપમાં ઊભા રહેવાને લાયક પ્રધાનાને તમે, તેમના કયા સુકૃત્યો માટે ફૂલહાર કરે છે અને તાળીઓના ગડગડાટ વડે વધાવી લે છે! એ તે! સમજાવે!!
સફળતાનાં સેાપાન ઃ
પ્રધાનાના એલ-વા આસ્તે, આસ્તે અમલદારો તેમજ સાધારણ કારકુન સુધી ફેલાઈ ગયા છે. જેમાં જીવનની સચ્ચાઇના રણકા નથી એ ખેાલ, ફૂટી કોડી જેવે છે. તમારા ખેલને તેલ ત્યારે જ થશે, જ્યારે તમે તેાળીને ખેાલતાં શિખશે!
એક એલ-વા જ અહીં વકર્યાં છે એવું નથી, આજે તે અહીં ખા-વા, પી-વા, રળ- વા અને ફર-વા પણ વકર્યા છે. કારણ કે ગઇ કાલ સુધી આ બધા વા ઉપર ધ પુરુષાની ભારતીય સ ંસ્કૃતિની મજબૂત પક્કડ હતી, પરંતુ ધમ પુરુષા ની એ સ્વ-પર ઉપકારક સંસ્કૃતિને તમે જ્યારથી જાકારા દીધે! ત્યારથી ઉક્ત વા વડે તમારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org