________________
રામરાજ્ય :
૧૭૨ :
જીવન ઘેરાઈ ગયાં. અને તમે ઘણીવાર તે એ વાના જ ધૂણાવ્યા પૂણતા હે છે. જાણે ચાવી દીધેલું રમકડું!
ભયાનક આ વાએ આ દેશમાં રામરાજ્યને બદલે હરામરાજ્યની હવા પેદા કરી છે. ન્યાય મુજબ જેના ઉપર પિતાને હક્ક ન હોય એવી સ્થાવર તેમજ જંગમ મિલ્કતે હજમ કરી જવાની હદ સુધીનું પતન વહોરનારી પ્રજા, પિતાને પ્રગતિશીલ ગણાવે તે તો આ દેશમાં જ નભે?
પ્રગતિને મૂળાધારઃ
ધમ છે પ્રગતિને મૂળાધાર. પાણી સિવાય કદાચ છોડ પાંગરે, પરંતુ ધર્મ સિવાય સાચી પ્રગતિ સંભવિત ન બની શકે. આ ધર્મમાં દયા, દાન, પરોપકાર, તપ, જ૫, સંયમ વગેરેનો સમાવેશ થાય છે. નાક, કાન, હાથ, પગ આદિ તમારા અંગ પૈકી એકાદ અંગને પણ ઈજા પહોંચે છે તે તમે ઊંચા-નીચા થઈ જાઓ છે તેમજ તત્કાલ સારવાર માટે દવાખાને દેડી જાઓ છો તે પછી દયા, દાન, પરોપકાર આદિ ધર્મના અંગોને તમે તમારા અંગભૂત માને છે ખરા કે? એ અંગને ઈજા પહોંચે છે ત્યારે તમે બેશુદ્ધ બની જાઓ છે ખરા કે? કે પછી તેની કાંઈ જ ગતાગમ તમને નથી ?
રામના રાજ્યમાં ધર્મનું રાજ્ય હતું. અધર્મ પ્રેરક બળે તેમજ નિમિત્ત ઉપર પૂરો અંકુશ હતો. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org