________________
રામરાજ્ય
ઘરઘરમાં દિવાળી:
દશરથજીના કુટુંબમાં હતી તેવી ઉદ્દાત્ત, મોંગલ ભાવના જે ઘરઘરમાં સ્થપાઈ જાય, તે ભારતમાં જરૂર રામરાજ્ય આવી જાય. પરંતુ આજે વહુ સાસુને ભાંડે છે, સાસુ વહુને પારકી જણી સમજીને તરછેાડે છે. પુત્ર, પિતાની આમન્યા લાપતાં અચકાતા નથી. પુત્ર તરીકેનો પેાતાનો ધર્મ તેને પાળવા નથી અને છતાં તે પિતાને, પિતા તરીકેની પેાતાની ફરજેના પાલન માટે ઉપદેશ આપવાની ધૃષ્ટતા કરે છે. શ્રી પતિસેવાને દાસીકૃત્ય, સમજવા લાગી છે. પતિ, અને લેગનું સાધન સમજવા લાગ્યા છે. શેઠ-નાકર વચ્ચે મેાટા-નાના ભાઈ જેવા સુમેળ રહ્યો નથી. પછી રામરાજ્ય સ્થપાય શી રીતે ?
૧૬૪:
પેાતાની પ્રજાને સુખી કરવા માટે, ગમે તેવું દુઃખ સહર્ષ સ્વીકારી લેનાર પ્રધાના તેમજ તેવા પ્રધાનાના દુ:ખમાં સદાય સાથ આપનારી પ્રશ્ન એ એના સુમેળ દ્વારા રામરાજ્ય સ્થાપાય. પ્રધાન અને પ્રજાજના વચ્ચેના પુલ તરીકેનુ પવિત્ર કામ અમારે કરવાનુ છે એવી સમજવાળે અમલદાર વર્ગ પણ જોઈએ જ. તીખા અને તેાછડા અમલદારાએ તમારાં ગૌરવને હણવામાં કશી મણા નથી રાખી પણ તમારે તેમને માક્ કરવા જોઇએ કારણ કે પ્રધાને તરફથી સાચા જે પ્રજાપ્રેમ મળવેા જોઇએ તે નહિ મળવાને કારણે તેઓ તમને સાચા રૂપમાં એળખી શકચા જ નથી. જ્યાં એક બીજાના હિતમાં સ્વાર્થ ત્યાગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org