________________
૧૬:
સફળતાનાં સાયા
ભાવનાને અમલ છે ત્યાં રામરાજ્ય છે. જે કુટુંબના સભ્ય પરસ્પર કાજે કંઈક પણ કરી છૂટવાની એક પણ તક જતી નથી કરતા તે કુટુંબમાં રામરાજ્ય સ્થપાય છે. તે ઘરમાં દિવાળીનું વાતાવરણ છવાય છે.
મોટા એક કુટુંબને દાખલો લઈએ તે તેમાં પિતા હાય, માતા હોય, ભાઈઓ હેય, ભાભીઓ હાય, બહેનો હેય, દેરાણી-જેઠાણી હોય, નણંદ-ભોજાઈ હોય, સાસુ-વહુ હોય તેમજ દિયર-જેઠ પણ હેય. માતા જે કૌશલ્યાને આદર્શ અપનાવે, પિતા દશરથજીને ધર્મ પાળે, પતિ રામચંદ્રજીને આદર્શ સેવે, પત્ની સીતાજીને ધર્મ નજર સામે રાખે, ભાઈ લક્ષમણને આદર્શ લે, ઉર્મિલાને દાખલ દેરાણું લે, લક્ષમણજીને દાખલ દિયર લે તે તે કુટુંબમાં રામરાજ્ય જ હેય ને?
લક્ષમણજીનાં પત્ની ઉર્મિલા પિતાના જેઠ રામચંદ્રજીની સાથે વનમાં જવા માટે તૈયાર થએલા પિતાના પતિને કહે છે કે “આપ નિશ્ચિતપણે આપને બંધુધર્મ બજાઓ! મારી મુદ્દલ ચિંતા ન કરશે. હું આપની ધર્મપત્ની છું અને ધર્મપત્ની તરીકે મારો એ ધર્મ છે કે આપને આપના ર્તવ્યના પાલનમાં પૂરી સહાય કરવી. જ્યાં આવી ઉદારતા હોય, કર્તવ્યપાલનની જાગૃતિ હોય ત્યાં રામરાજ્ય ન હોય તે બીજું શું હોય?
પિતાના જેઠ-જેઠાણુની સાનુકૂળતા ખાતર આજના સમાજના કેટલાં દિયર-દેરાણું લક્ષ્મણ અને ઉર્મિલાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org