________________
શામરાજય :
૧૨:
જે રાજા તેવી પ્રજા
જેવા ટેકીલા રામચંદ્રજી હતા એવી જ રામપ્રેમી તે સમયની પ્રજા હતી. પ્રજાને માત્ર રાગમાં જ પ્રેમ હતે એવું નહિ, પરંતુ રામના આદર્શોમાં પણ રામ જેટલે જ પ્રેમ હતે. મતલબ કે રામનું નામ અજવાળે એવી રામની પ્રજા પણ હતી. રામ વનમાં ગયા તે જાણે પોતાના પ્રાણ ગયા એવું દુઃખ તે પ્રજાએ અનુભવ્યું હતું.
જ્યારે રામરાજ્યની વાત કરનાર આજના પ્રધાનને નથી પ્રજાની પડી કે પ્રજાને નથી પ્રધાનની પડી. આમાં પ્રજા કરતાં વધુ દેષિત પ્રધાને છે કારણ કે હોદ્દાની રૂએ તેમની જવાબદારી અધિક છે. એ જવાબદારીના પાલનમાં તેમણે જે રામચંદ્રજીને આદર્શ અપનાવ્યું હોત તે પ્રજામાં પણ આદર્શ જીવનની ભૂખ ઉઘડી હેત.
દયાપ્રધાન આ દેશની પ્રજામાં જે સત્વ, શૌર્ય અને સમર્પણની તમન્ના ટકી રહેલ હેત તે નિરપરાધી જીવોને હઈયાં કરી જનારાં મગરના જડબાં જેવાં ભયંકર કતલખાનાં આ દેશમાં ઊભાં ન થઈ શક્યાં હેત. રામના રાજ્યમાં તે નાના-મોટા સહુ જીના જીવનની ઈજજત થતી. બીજાનું જીવન લૂંટી લઈને, સુખી થવાની આસુરી વૃત્તિ કેઈ ન દાખવતું. નિરપરાધી પશુ-પંખીઓ તેમજ જળના છની વહારે નહિ ઘાવારૂપ નિર્માલ્યતા આ જે આ દેશમાં તમારી આજુબાજુને આગળ વધીને કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org