________________
રામરાય?
૧૬૦ઃ
વાત કરો છે? તમારી વાત સારી છે, પરંતુ તેના પાલન માટેનું બળ જે તમે નહિ બતાવે તે બીજે કોણ બતાવશે ?
અંતરવ્યથાને અંકુશમાં રાખીને કકેયી કહે છે, “ચાલે! નગરીમાં.” રામચંદ્રજી કહે છે.” માતાજી! આપ આ શું બેલ્યા? રઘુકુલ રીતે સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, એ સૂત્ર શું આપ ભૂલી ગયાં? મારા પૂ પિતાશ્રીના વચનને પાળવાના પુનિત પ્રસંગમાંથી હું ચળું એ શું આપ ઈચ્છો ખરાં ? માટે મારી આપને, અરજ છે કે આ સુખરૂપ સીધા.” એકવચનીપણું
આવા ટેકીલા હતા રામચંદ્રજી. પિતાની માતાના આગ્રહ હોવા છતાં, પિતાનું વચન પાળવાની ટેક તેમણે ન છેડી, વનવાસના સઘળાં દુઃખ તેમને મંજુર હતાં, પરંતુ ટેકમાંથી ડગવાને મુદ્દલ વિચાર તેમને સ્વીકાર્ય નહોતે. રામની ટેકથી સુપરિચિતા કેકેયી ભારે હૈયે વિદાય લે છે. શ્રી રામ, લક્ષમણ તેમજ સીતાજી તેમને ભાવપૂર્વક વિદાય આપે છે. સીતાજીને પિતાના સાસુ માટે હૈયામાં એજ ભાવ છે જે ભાવ પુત્રીને પિતાની માતા માટે હેય. સીતાજીને સહિષ્ણુતારૂપ આ ગુણને વારસો સ્ત્રીઓ માટે અણમોલ થાપણરૂપ છે.
- જ્યારે આજના માણસો કર્મવશાત્ કેઈક મુશ્કેલીમાં ફસાય છે એટલે તેમનામાં અડગતા અને ખુમારી પ્રકટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org