________________
રામરાજ્ય:
૧૫૬:
રાજ્યતંત્રમાં કાર્યકારી અમલદારાનુ સ્થાન ખાસ અગત્યનુ' હાય છે. એવા અમલદારા પ્રજા અને પ્રધાન વચ્ચેના પુલનુ કામ કરવાને બદલે, પ્રજાના માણસે પાસે વિવિધ જાતની માંગણીઓ મૂકે અને સ્વાર્થા ધ થઇને તમે તેમની તે માગણીઓને સંતોષવાની 'હા' પાડી દે। એટલે પછી તેમનામાં અને તમારામાં ફેર શે? આવું વર્તન તમને શાલે છે ? આવા વર્તનવાળા પ્રજાજને રામરાજ્યની વાત કરે તેને શું અથ?
અમલદાર તમને જોઇને એના અમલદાર ધના પાલનમાં લીન બની જાય એવી પવિત્ર હુવા તમારે તમારી આસપાસ નિર્માણુ કરવી જોઇએ. આ નિર્માણ કાર્ય માટે તમારે ન્યાયપરાયણ જીવન ગાળવુ જોઇએ. અન્યાયના માગે મળતી સપત્તિ સામે આંખ પણ ન માંડવી જોઇએ. સપત્તિને કારણે નીતિ ચૂકવી એ તે રેવડી સાથે સેાનાની કલ્લી કાઢી આપવા કરતાં પણ વધુ ખેાટના સાદા છે. અમલદાર કે જેમના હાથમાં અમાર નાણાં-જમીન વગેરેના વહીવટ છે તેમને જો અમે અમારા અંગત લાભની અપેક્ષાએ લાલચ આપતા થઈશું તે એ અમલદારો જતે દહાડે લાંચને પણ પાતાના હક્ક સમજી બેસશે અને વગર લાંચે કાઈનું ય કાર્ય સુગમતાપૂર્વક, સમયસર પાર નહિ પડે અને તેનાં માઠાં પરિણામ સરવાળે અમારું જ ભાગવવાં પડશે એવી સમ્યક્ સૂઝ રામરાજ્ય ઝ’ખી રહેલા પ્રજાજનામાં હાવી જ જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org