________________
R
૧૫૨ :
પરહિતચિંતા છે રામરાજ્યના પાયા. જ્યારે આજે તા હૈર, ઠેર લોકશાહીના નામે લેાકેાનાં માં શાહીવઈ અની રહે એવાં સ્વાર્થનાં ગીતા ગવાય છે. આ દેશમાં સ્વા વાદ એટલે ફાલ્યેા છે કે માનવ-માનવ વચ્ચેના પવિત્ર સંબધા પણ ધૂળચાટતા થઈ રહ્યા છે. અહીં આજે સ્વાર્થી'ધ પુત્ર પિતાનુ' ખૂન કરી શકે છે; સ્વા લાલુપ ખાંધવ પેાતાના જ સગાખનું કાસળ કાઢતાં કાંપતા નથી. રાજ્યતંત્રના જવાબદાર ચાલકેાની મીન ભારતીય નીતિનું આ પરિણામ છે, જે અહીં સાચા અથવાળી લાશાહી હાત તા એક અમલદાર પ્રજાને રંજાડી ન શકત, પરંતુ લેાકશાહીના નામે આ દેશમાં આજે તે ધક્કાશાહી ચાલી રહી છે. જેને રામરાજ્યના આદશ સાથે સીધા કે આડકતરા કાઈજ સંબંધ નથી.
રામરાજ્ય:
રામરાજ્યની વાત કરનાર પ્રધાનને આજે એરકન્ડીશન્ડ મંગલા પાાય ? અરે એ મંગલામાં તા અને જીવ ગભરાઇ ઉઠે. અને એમ થાય કે મારી વહાલી પ્રજા, ભાંગીતૂટી દિવાલા અને વળીએવાળી ઝુંપડીમાં ઠુંઠવાઇને જીંદગીના દિવસે જેમ તેમ વીતાવી રહી છે અને હ જો આવા મંગલામાં મહાલીશ તે હું એ પ્રજાને શું મા અતાવીશ ! કયા મેએ હું એ પ્રજા સમક્ષ ત્યાગ અને પરમાની વાત રજુ કરી શકીશ? અને કદાચ નટ થઇને હું એ વાત રજુ કરીશ તે પણ તેમને તેમાં વિશ્વાસ કેટલા બેસશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org