________________
૧૫૧:
એ પ્રધાને અને પ્રજા વચ્ચે, આજે દૂધ-સાકર જેવે સુમેળ છે ખરા ? નથી તેા તેનું કારણ શું? એ સુમેળના અભાવે તમારી શી હાલત થઈ? સમગ્ર ભારતીય પર પરાના કેવા હાલ થયા? એ વગેરે પ્રશ્નોની ઊંડી તપાસમાં તમે કયારેય ઉતર્યો છે. ખરા?
સફળતાનાં સાષાન
:
પરહિતચિતા :
રામના રાજ્યમાં તેા લક્ષ્મણ કરતાં, લક્ષ્મણની અધિક ચિંતા રામ કરતા, સીતા કરતાં સીતાની અધિક ચિંતા કૌશલ્યા કરતાં. તમે એમ ન માનશે! કે લક્ષ્મણ તેા રામના ભાઈ હતા એટલે રામ તેમની ચિંતા કરે તેમાં શી નવાઈ ? રામન જેવી ચિંતા લક્ષ્મણની રહેતી તેવી જ પેાતાના વહાલા પ્રજાજનાની રહેતી. પ્રજાના દુ:ખે દુ:ખી અને પ્રજાન સુખે સુખી રહેનારા રાજા કે પ્રમુખ જ પેાતાના સુખ-દુઃખમાં પેાતાની પ્રજાને હાર્દિક સહુયેાગ મેળવી શકે છે.
રાજા કે દેશના પ્રધાના જલસા કરે, અને પ્રજા ભૂખે મરે એવી સત્તા ન હેાવી જોઈએ. પ્રધાનને મહિને પૂરા પાંચ હજાર મળતા હાય અને પ્રજાના માણસાને આવતી કાલની પણ ચિંતા સતાવતી હાય, ત્યારે એ પ્રધાનની, પ્રધાન તરીકે એ ફરજ છે કે તે સ્વેચ્છાએ પગારકાપ સ્વીકારે તેમજ પેાતાની પ્રજાનું દુ:ખ એછુ' કરવાના શકય સઘળા પ્રયત્નો શરૂ કરી દે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org