________________
૬: રામરાજ્ય
આજનું વ્યાખ્યાન 'રામરાજ્ય' એ વિષય પર રાખ્યુ છે. આ વિષય એટલા માટે પસદ કરવામાં આવ્યે છે કે આજે ચેારા-ચૌટા, ખગ, મજાર અને સભાઓમાં રામરાજ્યની વાતે રસપૂર્વક ચર્ચાય છે. આ ચર્ચાની પાછળ રામરાજ્યના હૈયા ધમકાર છે કે કેમ તે આપણે તટસ્થભાવે તપાસવુ પડશે; કારણ કે રામરાજ્ય એ તે પ્રજાના ભલા માટેનું આદર્શ રાજ્ય ગણાય છે અને રામરાજ્યની ચર્ચા જો સભાનપણે થતી હાત તે। આ દેશની પ્રજાની જે દુર્દશા આજે જોવા મળે છે તે કદી
ન મનવા પામત.
રામરાજ્ય એટલે આદશ રાજ્ય દૂધ સાકરના સુમેળ જેવું રાજ્ય. આજે રાજાએ નથી તેમજ તેમનાં રાજ્ય નથી એટલે રામરાજ્યના આદશ મૂર્તિમ ંત ન થઈ શકે એવું ન માનશે। રાજાએ નથી, પણ રાજ્યત ંત્ર તેા છે ને તેમજ તે તંત્રના સંચાલક પ્રધાના વગેરે તે છે જ ને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org