________________
સમાજવાદના સાચા આદ
૧૪૮:
સાધનસ'પન્ન હેાવાનું ગૌરવ અનુભવતી વખતે તમને તમારા સમાજબંધુઓની તત્કાલીન સ્થિતિના ખ્યાલ રહેવા જ જોઇએ, તે સિવાય તમારી તે સાધનસપન્નતા અથહીન છે ?
ભારતના સમાજવાદ માત્ર દ્રવ્ય વિતરણ પૂરતા સીમિત નથી એ પણ નોંધી લેજો. અહીં તે દ્રવ્યની સાથેસાથ ભાવનું પણ એટલુ જ મહત્ત્વ છે. અને ભાવ વગરના દ્રવ્યનું નહિવત્ મૂલ્ય સ્થાપીને ઉપકારી ભગવતે એ આપણને દયાપ્રધાન જીવનની સાચી ષ્ટિ બક્ષી છે.
પેાતાના માળા અન્ન માટે ટળવળતાં હાય અને પિતા હેાટલમાં બેસીને ફાફડા-જલેબી ઉડાવતા હાય તે નિષ્ઠુર જ કહેવાય ને ? તે પછી ભારતની પ્રજની વર્તમાન સ્થિતિની ઉપેક્ષા કરીને વિલાસપ્રધાન જીવનમાં રાચતા અને છતાં સમાજવાદી સમાજરચનાની વાતા કરતા પ્રધાન-પુરુષ! કેવા ગણાય?
સાચી સમજ સંસ્કાર, ત્યાગ, તપ તથા પરોપકારી વૃત્તિ સિવાય સાચા સમાજવાદ નહિ સ્થપાય. સાચી સમજ તેને કહેવાય કે જે આપણને સહુના હિતમાં જીવન જીવવાનું બળ બક્ષે. અન્યનુ સુખ ફૂટીને સુખી થવાના રાહ. ભારતીય સસ્કૃતિને મુદ્દલ માન્ય નથી.
ભારતીય સંસ્કૃતિ ા કહે કે, જીવન એવી રીતે જીવો કે તમારા અંતકાળ પણ સુધરે અને લવાંગરમાં તમે સદ્ગતિના ભાગી બના! સદ્ગતિ સિવાય, પાંચમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org