________________
સમાજવાદને સાથે આદર્શ માટે ઉપયોગ કરવાની વાત, ભારતીય સંસ્કૃતિને મુદ્દલ માન્ય નથી. પૂરતા પાણીના અભાવે ઊભે પાક સૂકાય છે, તેમ શક્તિના વિવેકપૂર્વકના દાનપ્રવાહ સિવાય, સમાજરૂપી ખેતર સૂકાવા માંડે છે.
જે સંપત્તિ કે મિત પિતાને કે બીજાને પરમાથના કે સુપાત્ર દાનના સાચા કામમાં ન આવે તે નિરર્થક છે સમાજવાદ કહે છે કે, બળવાન હો તે નિર્બળને આસરે આપ, એની ઢાલ બને! જ્યારે આજે તે ગાય, ઘેટાં, બકરાં, વાંદરા વગેરેને મારવા માટે પિતાની શક્તિને ભયંકર દુરૂપયેગ, પિતાને સમાજવાદના પક્ષકાર માનતા, માન, કરી રહ્યા છે. એ સમાજવાદ એ સાચે સમાજવાદ જ નથી. કે જે કેવળ માને પૂરતો મર્યાદિત હોય, જેમાં સહુના કલ્યાણ માટે સંપૂર્ણ જોગવાઈ પણ ન હોય એવા સમાજવાદને અનુસરવાથી તમે સાચા માનવ તે નહિ જ બની શકે; પરંતુ તમારા જીવનમાં માનવતાના જે અંશે હશે તે પણ આસ્તે આસ્તે નાબૂદ થઈ જશે. અને તમે પણ આજના સમાજવાદીઓની માફક એક દિવસ બેલતા થઈ જશે કે, “માનવીને જીવાડવા માટે પશુઓને મારવા એમાં કઈ હિંસા નથી.”
પિતાના જીવનને ટકાવવાના મેહમાં બીજાનું જીવન લૂંટનારા સમાજવાદી ન કહેવાય, પરંતુ ભયાનક લૂંટારા કહેવાય, જે તમે એમની વાતમાં આવશે તે દુઃખી-દુઃખી થઈ જશે. તમારું જ જીવન તમને ભારરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org