________________
સમાજવાદના સાચા આદશ :
૧૪૧ઃ
સમાજવાદ તા નહિ વિકસાવી શકે પરંતુ તમારે સ્વા વાદ વધુ વકરશે અને તમે સતત ભયપૂર્ણ જીવનમાં ભેરવાઈ જશે
સમાજવાદ માટે, સાચા ધર્મગુરુએની સેવા તમારા માટે જરૂરી જ નહિ, બલ્કે અનિવાય છે. પદ, પૈસા અને પ્રતિષ્ઠા ભૂખ્યા માનવેા તમને સમાજવાદ નહિ જ શિખવાડી શકે, બાવળ બિચારા એની પાસે હાય તેજ તમને આપે ને! ત્યાં તમે કેરી માગેા તેના શે। અથ ? કેરી માટે તે તમારે આંબાની છાયામાં જવુ જોઇએ ને? તેજ રીતે સાચા સમાજવાદી જીવનના શિક્ષણ માટે તમારે સાચા ધર્મ ગુરુઓની નિશ્રા, ભાવપૂર્વક સ્વીકારવી જોઇએ. શક્તિની સાર્થકતા
સાચા સાધુપણાના ખધારણીય જીવનને, ખંધારણીય રીતે વરેલા જૈનસાધુને સત્તા નથી જોઈતી, સપત્તિ પણ નથી જોઈતી. એ તે ત્રણ જગતના સર્વ જીવાના કલ્યાણુની સાચી ભાવનાવાળા હાય છે. જે સત્યની સચાટ પ્રતીતિ તેમને જોનાર, વિવેકીને તત્કાલ થતી હાય છે.
તેમનું તમને કહેવું છે કે, તમારી પાસે હોય તે શક્તિને સદ્ભાવપૂર્વક સહુના હિતમાં સાર્થક કરી ! નહિતર તે પડતર પાણીની જેમ ગધાઈ ઉઠશે અને તમારા જીવનને ગંદા વિચારાનુ ઘર બનાવી દેશે. તમારી પાસે ધનની શક્તિ હાય તા નિધનની મદદે દોડી જાઓ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org