________________
૧૪૧
સફળતાનાં સોપાના હાડોહાડ વ્યાપેલી હેય સત્તાની ભૂખ અને છતાં પિતાને કહેવડાવે સમાજવાદી એને શો અર્થ? સત્તાને મેહ છેડનારા જ સમાજવાદને માફકસર વાતાવરણ જન્માવતા હોય છે, જ્યારે બિચારા સત્તાલુપ માનવે તે સત્તા માટે જરૂરી મત મેળવવા માટે કાળાં ધોળાં કરતાં અચકાતા નથી એટલું જ નહિ, પરંતુ તે દુષ્કૃત્યને પણ સમાજવાદના અંગ તરીકે લેખે છે!
સાચા ધર્મગુરુઓની છાયામાં રહીને આ દેશના રાજવીઓએ પણ કેવી આત્મજાગૃતિ કેળવેલી તે આ દષ્ટાંતથી સ્પષ્ટ થશે
પ્રજાવત્સલ રાજા-રાણી રાજપ્રાસાદમાં બેઠાં છે. એવામાં રાણીની નજર, રાજાના માથા તરફ જાય છે. એ માથા ઉપરના કાળા વાળમાં એક સફેદ વાળ જોઈને તે એકાએક બોલી ઉઠે છે, “સ્વામી! દૂત આવ્યે.” રાજા પૂછે છે ક્યાં છે?' જવાબમાં રાણી, રાજાના માથા ઉપરનો સફેદ વાળ સાચવીને ખેંચી લઈને રાજાના હાથમાં મૂકે છે, વાળ જોઈને રાજા, સાપ કાંચળી ઉતારે તેમ બધી માયા મનમાંથી કાઢી નાખીને ચાલી નીકળે છે. તેમને નથી નડતી સત્તાની ભૂખ કે નથી પજવતી સંપત્તિની લાલસા. આ આપણી સંસ્કૃતિ છે. ભેગની નહિ, ત્યાગની
સગી માતા જેવી આ સંસ્કૃતિને છોડીને, આયા જેવી પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવવાથી તમે અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org