________________
મામાદના સારા આદશ :
૧૪૦:
અપનાવા તા તમારા એકતાળીસ તેા શું એકસઠ અબજને પણ પત્તો તમે મેળવી શકશે.
પેલા શેઠે બધી જ લક્ષ્મી દાનમાં વહાવી દીધી એટલે લક્ષ્મીદેવી ફી આવે છે. કહે છે કે કેમ શેઠ ! જાગે છે કે નહિ?' શેઠ કહે, જાગુ' '.' દેવી કહે, ‘હવે હું નહિ જાઉ*? ' શેઠ કહે ‘કેમ' તેા તમે ભાવપૂ વકના દાનધર્મ દ્વારા પાપને પાછું ઠેલી દીધું એટલે. હવે હું તમારે ત્યાં તમારી દાસી થઇને આવી છું.
જો લક્ષ્મીને તમારી દાસી બનાવવી હેાય તે તેને દાન વાટે વહી જવા દો! પણ એ દાન પાછળ, તમારા ભાવ અધિક મેળવવાના નહિ; પરંતુ લક્ષ્મીની સાક્તાના હાવા જોઇએ. સમાજનુ‘ ઋણ અદા કરવાના હોવા જોઈએ. લક્ષ્મીને જો પૂજ્ય પદાર્થ માનવાની ભૂલ કરશે તે તમે કયારે ચ ત્યાગી ગુરુએની પૂજા ભાવથી નહિં કરી શકે। અને એ પણ લખી રાખેા કે ધનને પૂજનારા સમાજ, ધર્મની આરાધના નહિ જ કરી શકે
સાચા સમાજવાદ માટે ધનપૂજા જરૂરી નથી, પરંતુ સમાજના કલ્યાણ માટે પેાતાના ધનને સાર્થક કરતા ધનના ત્યાગી મહાનુભાવાની પૂજા જરૂરી છે. આવા મહાનુભાવામાં પ્રથમ હરોળમાં સર્વ શ્રેયસ્કર ધર્મના સાધક ગુરુ મહારાજાએ જ આવે છે. તેમના શ્વાસેાચ્છવાસમાં બધાના કલ્યાણની ભાવનાની સુવાસ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org