________________
૧૩૦
સફળતાનાં સોપાન
સલાહ આપનારાં તમે કેશુ?” એવું, એવું ઘણું જ કહી નાખે પણ એ અહંકાર સારે નહિ.
આવતી કાલની લવલેશ ચિંતા સિવાય, શેઠ પિતાના દીકરાની વહુની સલાહ પ્રમાણે પિતાની લક્ષ્મીને ઉદાર દિલે સદ્વ્યય કરવા માંડે છે, પરંતુ આઠ દિવસ પછી અમારું શું થશે એ વિચાર તેમના મનમાં પણ નહોતો,
જ્યારે આજના શ્રીમંતને જે કઈ જ્યોતિષી આવી વાત કરી દે તો એ ગાંડપણને ભોગ ન થઈ પડે કે? જ્યારે આ શ્રીમંત સમ્યક્ પ્રકારની સમજના ઘરમાં રહેતા હતા અને સમજતા હતા કે લક્ષ્મી એ સદાકાળ માટે ટકનારી વસ્તુ નથી.
આવી સમજમાંથી સમાજવાદ જન્મે છે જ્યાં આવી સમજ નથી ત્યાં સ્વાર્થવાદ જ છે. આવી સમજ, સમાજમાં જન્માવવા માટે, ધર્મગુરુઓને સાચા ભાવથી સન્માનતાં શિખો! નિડરપણે તત્ત્વની પ્રરૂપણ કરનારા, કંચન-કામિનીના ત્યાગી ધર્મગુરુઓની નિશ્રામાં તમને સાચા જીવનને અનુભવ થશે, તેમના બતાવેલા માર્ગ ઉપર ચાલવાથી તમે પણ સુખી થશે અને દુઃખીજનેના દુઃખમાં જરૂર ઘટાડો થશે. પણ આજે ધર્મગુરુઓની પરવા જ ક્યાં છે? સાચા સમાજવાદ માટે:
આજે ભારતમાંથી એકતાળીસ અબજના સેનાની ચોરી થઈ છે. તેને પત્તો નથી. પણ સાચા ધર્મગુરુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org