________________
સમાજવાદના સાચા આદ
૧૩૮ :
શ્રીમંતાઈનુ ં પ્રદર્શન કરનારા માનવી તે સમાજની શેલામાં વધારા કરવાને બદલે ન્યૂનતા આણે છે એ તમે ન ભૂલશે. હિતકર ઔષધ
એક શ્રીમ'તને સ્વપ્ત આવે છે. સ્વપ્રમાં તે લક્ષ્મીદેવીને પેાતાની સામે ઊભેલાં જુએ છે. તે લક્ષ્મીદેવીને આગમનનુ કારણ પૂછે છે એટલે લક્ષ્મીદેવી કહે છે કે, હું તને એ કહેવા માટે આવી છું કે આજથી આઠ દિવસ પછી હું તારે ત્યાંથી વિદાય લેવાની છું.
સ્વપ્નની આ વાત, શેઠે બીજા દિવસે પેાતાના દીકરાની વહુને કહે છે. તમને થશે કે ઘરના બીજા માણસાને છેડીને શેઠે શા માટે પેાતાના દીકરાની વહુને જ વાત કરી હશે? તેા એટલા માટે એ ખાઈ, ગુણિયલ તેમજ ચતુર હતી. આમાંથી બેધ એ તારવવાના છે કે, વયમાં તમારાથી નાના હાય છતાં ગુણમાં મોટા હોય એવા માનવી પાસેથી હિતકર માગ દન મેળવવામાં તમારું મુદ્દલ સ કોચ રાખવા જોઈએ નહિ
પેાતાના સસરાની વાત સાંભળીને ચતુર વહુ કહે છે, તે જવાની જ છે, તે તે ચાલી જાય તે પહેલાં જ આપણે તેને સન્માર્ગે વ્યય કરી દેવા જોઈએ 'શેઠ પેાતે પેાતાના દીકરાની વહુની અહિતકર સલાહ, ગુણકારી ઔષધની જેમ ગ્રહણ કરે છે, જ્યારે તમે હે। તેા એસા હવે ડહાપણ કાંઈ કરવુ' નથી અમને મરોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org