________________
૧૩૭:
સકળતાનાં સાપાવ
કરવા માંડે. માત્ર ભાગ પાછળ જ સંપત્તિને વહાવી દેવી તે સંસ્કારિતાનુ' લક્ષણ નથી. દુઃખીનાં દુઃખ દૂર કરવામાં તમારી સપત્તિને સાર્થક કરવાની વૃત્તિ તમારા જીવનમાં જાગશે એટલે સમાજ ઊંચા આવશે. દેશની સુરત બદલાઇ જશે.
જેને પેાતાના સમાજની ચિંતા નથી તે સાચા સમાજવાદી નથી. સમાજની સ્થિતિનેા ખ્યાલ રાખ્યા સિવાય, યથેચ્છપણે લક્ષ્મીના દુર્વ્યય કરવામાં ડહાપણ નથી. ધન મેળવે ન્યાય—નીતિપૂર્વક તેમજ વાપરે પશુ ન્યાયનીતિના માગે તે સાચા સમાજવાદી કહેવાય. એવું ધન ખળતા છેાડને પાણીની જેમ સમાજને નવજીવન ખશ્ને છે. સમાજના ઉત્કર્ષ માં અગત્યના ભાગ ભજવે છે. પેાતાના સમા જની તત્કાલીન સ્થિતિને લક્ષ્યમાં રાખીને, જીવન વ્યવહાર સાચવવાને બદલે ઉડાઉપણું વવું તે સમાજદ્રોહ છે. સમાજના પાતા ઉપરના નિત્યના ઉપકારનું ઋણ ચૂકવવાની ભાવના જો તમે નહિ કેળવા તેા કૃતઘ્રી ઠરશેા
સમાજરૂપી શરીરના નખળા અંગેાને પુષ્ટ કરવાની, શક્તિસ`પન્ન માનવાની જવાબદારી છે. એ જવાબદારીના પાલન માટે આજે તમે કેટલા પ્રમાણમાં સજાગ છે? સક્રિય છે ? તેનેા તમારે વિચાર કરવા જ જોઈએ હાથ-પગ દોરડી જેવા હાય ને પેટ ગાગર જેવું હાય તેા શરીર શૈાલતું નથી, તેમ સમાજના સભ્યા અન્નવસ્ત્રની તીવ્ર અછત વચ્ચે અકળાતા હૈાય ત્યારે પેાતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org