________________
સમાજવાદને સાચે આદર્શ
અહીં આજે તમારે ત્યાં લેવા માટે પડાપડી થતી હોય છે, મારામારી પણ થાય છે. જ્યારે મકાન-માલીક અને સજજન વચ્ચે આપવા માટેની સાત્વિક રકઝક શરૂ થાય છે છેવટે જયસિંહ રાજા ન્યાય કરે છે. અને બંને શાન્ત થાય છે.
લાવોને આજે આવા દાખલા! જો કે હજી માનવતા સાવ પરવારી ચૂકી નથી એટલે વિશાળ આ દેશના ખૂણેખાંચરે આજે પણ આવા માનવતાનાં ઝરણાં મેજુદ તો હશે જ પરંતુ જે અમે તમારી આગળ આવા પ્રકારના દાખલા રજુ કરવાને બદલે સતતપણે માનવીની નબળી બાજુ જ રજુ કરતા રહીએ તે સાચા માનવ બનવાની પ્રેરણા તમે ન ઝીલી શકે.
સાચા સમાજવાદરૂપી વડલાને માફકસરની સદ્ભાવરૂપી હવા અને સત્કર્મરૂપી જળ, જે આ દેશમાં ભારતીય સંસ્કૃતિમાંની પિતાની અચળ નિષ્ઠાને કારણે પૂર્વકાળના સ્ત્રી-પુરુષ વહાવી શકતા હતા તે આ દેશને
જ્યારથી યુરોપ-અમેરિકાના વિચારેની ઝેરી હવા લાગુ પાડવામાં આવી છે ત્યારથી તમે સહુ સમાજવાદની વાતો કરનારા પણ જીવન અને કાર્યમાં અસમાજવાદીપણું જ દાખવી રહ્યા છે. સમાજોત્કર્ષ
સમાજ ઊંચે ક્યારે આવે? જયારે તમારી સંપત્તિની તમે બધા આપત્તિગ્રસ્ત માન માટે ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org