________________
૩૫:
સફળતાનાં સાપાન :
વેચીને પેટ સરવાનું પાપ કરવા જેટલી હામ પણ
ભાગ્યે જ કોઇ ભીડતુ,
એવા એક પ્રામાણિક આદમીની
વાત આવે છે.
તે આદમી છે સાવ ગરીબ, અનાજના પણ વાંધા છે. તેમ છતાં સતાષથી ભાડાના એક નાના ઘરમાં દિવસે ગુજારે છે. શુભ સંચાગના યેાગે તેજ ઘરમાંથી સેાનાને ચરૂ નીકળે છે. તે દોડતા તે ઘરના માલીક પાસે જાય છે. અને કહે છે કે, તમારા ઘરમાંથી સેાનાના ચરૂ નીકળ્યે છે તે આપ લઇ જાએ.' યાદ રાખો ! જેના ઘરમાં આવતી કાલનું અનાજ પણ નથી એવા મહાનુભાવના આ ઉદ્ગારા છે. મકાન માલીકે એ મહાનુભાવને શે જવાબ આપ્યા તે જાણેા છે? એ કહે છે કે, ભાઈ’ એ ચરૂ તારા પુણ્યના છે માટે તુ જ રાખી લે. જો એ મારા પુણ્યને હાત તા તને ઘર ભાડે આપ્યુ તે અગાઉ જ નીકળ્યે હાત.’
જ્યાં આવા ન્યાય—નીતિપરાયણ માનવ વસે છે ત્યાં સદાય સમાજવાદ છે, સમાજવાદની સુખ-શાન્તિ અને આખાદી છે. અને વાતે સમાજવાદની કરનારા પણુ સાચી સમજના ઘરની બહાર રખડનારા દેખાવે રૂપાળા ઘણા માણસે થકી પણ સમાજ કઢીએ સુખી નથી બનવાને.
મકાન-માલીક તે આદમીને ચરૂ લેવાનો આગ્રહ કરે છે, તે મકાન-માલીકને ચરૂના ખરા માલીક માને છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org