________________
સમાજવાદના સાચા આદર્શ :
૧૩૪:
અને પાણી પણ મેાંધા બનતા જાય છે અને તેમ છતાં પ્રજાના હિતરક્ષકા હેાવાના દાવા કરનારા તમારા રાજ્યકીય આગેવાનાને તેની લવલેશ ચિંતા નથી.
આવા સ્વાર્થ વાદન સમાજવાદમાં ખપાવવા તે પિત્તળને સેાનામાં ખપાવવા બરાબર છે. સ્વાના સગા ખરા અર્થાંમાં કોઇના પણ સગેા હતેા નથી, તેમ આવા સ્વાર્થવાદીએ પણ પેાતાના સ્વાર્થ સિવાય સગા દીકરાને પણ સત્કારતા નથી.
સાચા સમાજવાદ જીવનની સચ્ચાઈમાંથી જન્મે છે. દિલની દયામાંથી જન્મે છે, સદ્દભાવના દાનમાંથી જન્મે છે, જીવ માત્ર પ્રત્યેની આત્મીયતામાંથી જન્મે છે. મેઘરથ રાજાએ પાવા માટે પ્રાણ આપ્યા તે સમાજવાદ. મેતારજ મુનિવરે ક્રૌચપક્ષી માટે પ્રાણ આપ્યા તે સમાજવાદ. પરથી પેાતાને સથા ભિન્ન માનીને વશે ત્યાં સુધી સાચા સમાજવાદ નહિ સ્થાપી શકે, પરંતુ સમાજવાદને દૂર હડસેલી મૂકનારા પુરસ્કર્તા અની જશે.
અલગતાવાદના
મકનવતાનુ ઝરણું :
આજે આ દેશમાં અનેક પ્રકારના ચાર વધતા જાય છે. કાઈ કરચાર તેા કાઈ કામચાર, કાઇ ઈમાનચાર તેા કાઇ ધનચાર, જ્યારે પૂ કાળમાં આ દેશના ગરીબને પણ પ્રામાણિક્તા પ્રાણપ્યારી લાગતી. પ્રામાણિક્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org