________________
૧૩૩:
સફળતાનાં સેાપાન
પૂરતા જ છે એવું કદી ન માનશેા. તમે સહુ ન્યાયપૂર્ણ જીવનના હક્કદાર છે. તેમ એ જીવા પણ છે, એમના તે હક્ક છીનવીને તમે દુ:ખી થશે.
સાચુ' સાનુ` કસોટીમાં એર ચમકે તેમ સાચા સમાજવાદી, સમાજ જ્યારે મુશ્કેલીમાં હૈાય ત્યારે અનેરૂં ખમીર દાખવે, એ મુશ્કેલીને મહાત કરવાના કામમાં તે રાત દિવસ પણ ન જુએ. કારણ કે સમજાએલા સાચા સમાજવાદની અસરના પ્રભાવે સમાજની મુશ્કેલીને તે પોતાની જ મુશ્કેલી સમજતા હૈાય છે. સુખમાં સમાજના અ ધનથી ન્યારા બની જનારા અને દુઃખમાં એજ સમાજને ભાંડનારા, સમાજવાદી તે। નથી જ પરંતુ સમજવાદી પણ નથી.
સમાજવાદી સમાજરચનાના ઝંડાધારીએ કેડીલેક અને ઇમ્પાલામાં ક્રૂર અને જેમના માટે સમાજવાદી સમાજરચનાની વાતા થતી હૈાય તે સ્ત્રી-પુરુષાને પહેરવા પગરખાં પણ ન હેાય એ કેવા સમાજવાદ ? ઘરના વડીલ, ઘરના સંચાગેા મુજબ વર્તે છે, જો સયાગ નબળા હાય તેા નવુ' કાપડ ન ખરીદતાં ફાટેલાં વસ્ત્રાને થીગડા મારીને પણ તે ચલાવી લે છે, જ્યારે સમાજવાદની વાર્તા કરનારા આગેવાનોનું આજનુ વર્તન જોનારને તે એમ જ થાય કે, આ દેશમાં આજે પણુ પૂર્વકાળના માર્ક દૂધ-ઘીની નદ્રીએ વહી રહી હેાવી જોઈએ. જ્યારે વાસ્તવમાં અહીં આજે ચાખ્ખાં દૂધ-ઘીને બદલે હવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org