________________
સમાજવાદનો સાચો આદર્શ:
૧૩૨ :
પ્રાંતવાદ સાથે કેઈ નિસ્બત હોય ખરી? ભાષાવાદની ભૂતાવળમાં તે ફસાય ખરો? રાગ અને દ્રષષિક વિચારે વચ્ચે તે પોતાની જાતને ગોઠવી શકે ખરો ? પિતે સ્વયં કુરણાથી સ્વીકારેલા વાદની જ મર્યાદામાં આવી જતા માનવોની કરૂણાજનક હાલત વચ્ચે તેને અંગત સુખચેનના ચાળા સૂઝે ખરા?
સાચા સમાજવાદમાં નખ-શિખ ન્યાય પ્રવર્તતે હોય છે. કેઈ માનવ યા પ્રાણુને અન્યાય પહોંચાડીને સુખી થવાનો માર્ગ સમાજવાદમાં હેતે નથી. સમાજવાદ એ બુદ્ધિના કારખાનાનું રમકડું નથી, પરંતુ અંતઃકરણની વ્યાપકતાનું પ્રકટ સ્વરૂપ છે આજની રીતને કેવળ શુષ્ક તર્ક સંકુચિતતા ને નાસ્તિકવાદના પરિણામરૂપ સમાજવાદ ખતરનાક છે. તેના અમલથી સમાજનું શ્રેય તો નહિ સધાય, પરંતુ પતન અવશ્ય થશે. જે તમે છેલ્લા વીસ વર્ષમાં સારી રીતે અનુભવી ચૂકયા છે.
એટલે કહીએ છીએ કે, ઉપકારી અનંતજ્ઞાની ભગવંતે એ પ્રરૂપેલા સર્વકલ્યાણના માર્ગ ઉપર ચાલતાં શિખો! બીજાનું લુંટી લેવાની આસુરી વૃત્તિ છેડી દે ! પશુ-પંખી તેમજ જળના જેને તમારા વાદમાં સમાવી લે! એમનું હિત નહિ વિચારો ત્યાં સુધી તમારું ભલું નહિ થાય. સમાજ એકલા માનવોનો જ છે કે માનવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org