________________
૧૬ દિવસમાં આરાધી શકાય તેવા પાંચ દેવવંદને આ બધા આ પુસ્તકમાં પ્રથમવાર જ પ્રસિદ્ધિને પામે છે. આ સિવાય અન્ય અનેક ઉપાગી ને પ્રચલિત તપની વિધિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ધુને ઈત્યાદિને પ્રથમવાર જ પ્રસિદ્ધ થતે સુંદર સંગ્રહ. આ પુસ્તક દરેક વિધિપ્રેમી તથા જ્ઞાનની આરાધના કરનાર કરાવનારને ઉપયોગી છે.
() સફળતાનાં પાન પૂ. પંન્યાસી મહારાજશ્રી કનક વિજયજી ગણિવરશ્રીએ વિ. સં. ૨૦૧૮ની સાલમાં કચ્છ-ભુજ ખાતે જેને જૈનેતર જિજ્ઞાસુવર્ગની વિશાલ સભાઓમાં માનવતા પ્રેરક, જીવનને ઉન્નત તથા ઉર્ધ્વગામી બનાવનારાં આપેલાં અધ્યાત્મલક્ષી છ જાહેર પ્રવચનને અપૂર્વ સંગ્રહ : કા. ૧૬ પેજ ૨૦૦ પિજ મૂ. ૨૫૦ પિલ્ટેજ ૨૦ પૈ. ઉપરોક્ત પ્રકાશને રજી. થી મંગાવનાર ૬૦ પ. વધારે સમજવા. તાજેતરમાં પ્રસિદ્ધ થનારાં નવાં પ્રકાશન:
સંસ્થા તરફથી નીચેનાં પુસ્તકો તાજેતરમાં પ્રસિદ્ધ થનાર છે. જે જીવનમાં ધર્મભાવના, સંસ્કાર તથા શિક્ષણને શ્રદ્ધાના પ્રેરક તથા ઉપકારક છે. તે
(૧) કથા રત્ન મંજુષા ભા. ૧: રક્ષપ્રદ પ્રેરણાદાયી ને પાને પાને નવી જાણવા જેવી બેધક પ્રાચીન કથાઓથી અમૃદ્ધને સળંગ કથાના રસને જાળવતી ઐતિહાસિક કથા જેની પ્રથમ આવૃત્તિ ખલા ય થયેલી હોવાથી દ્વિતીય આવૃત્તિ પ્રેસમાં છપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org