________________
શ્રી પર્યુષણપ, શાશ્વતી એલીના દિવસેા, દીવાળી જ્ઞાનપંચમી, શ્રી શખેશ્વરજીના અર્જુમા ઈત્યાદિ પ્રસંગાપર ગાઇ શકાય તેવી ભક્તિમધુર ગડુલિ, તદુપરાંત શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ શ્રી સીમંધરસ્વામીજી શ્રી સિદ્ધાચલજી તી રાજ તથા ચાવીસ તીર્થંકર ભગવંત ઈત્યાદિની સુંદર ભાવવાહી સ્તવનાએ ઈત્યાદિથી સમૃદ્ધ પ્રકાશન.
(૨) પ્રગતિકે પથપર કા. ૧૬ પેજી ૩૩૪ પેજ દ્વિરંગી જેકેટ પાકું પુ મૂ ૩ રૂા. પૂ પાદ પન્યાસજી મહારાજશ્રીએ રતલામ ખાતે વિ.સ. ૨૦૨૧ (ગુજરાતી)ના ચાતુર્માસ દરમ્યાન જૈન જૈનેતર પ્રજા સમક્ષ માનવતાના મંગલતન્ત્યાનુ ઉદ્દગાન કરતાં પ્રેરક તથા ભાવવાહી હિંદીભાષામાં આપેલાં, જાહેર પ્રવચનામાંથી છ પ્રવચનાનુસારભૂત સરળ હિંદીભાષામાં અવતરણ અહિં પ્રકાશિત થયેલ છે. અદ્યતન પદ્ધતિએ પ્રસિદ્ધ થયેલા આ પ્રવચનાની સરકાઇએ મુક્તકઠે પ્રશ'સા કરી છે, પ્રસિદ્ધ થતાં જ સેંકડા નકલે તેા તાત્કાલિક ખપી ગઇ છે. પેલ્ટેજ ૩૫ હૈ. અલગ.
(૩) દેવવંદનાદિ વિધિસહિત શ્રી નવકારમંત્ર આદિ તપેાની વિધિ: કુલ્સકેપ ૧૬ પેજી ૧૬૦ પેજ કિં. ૧-૨૫ પૈસા શ્રી નવકાર મંત્ર તપના નવે દિવસના નવ દેવવંદના, શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવતના અઠ્ઠમતપની આરાધનાના ત્રણે દિવસના ૩ દેવવંદના શ્રી સીમ'ધર સ્વામીના અઠ્ઠમ તપની આરાધનાના ત્રણે દિવસના ત્રણ દેવવંદના, તેમજ શ્રી અક્ષયનિધિ તપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org