________________
વિશ્વમંગલ પ્રકાશન મંદિર, પાટણ ઉદેશ ને પ્રકાશન પ્રવૃત્તિ
ઉદેશઃ ધર્મશ્રદ્ધા, દેવગુરૂપ્રત્યે ભક્તિ, અધ્યાત્મલક્ષી સંસ્કાર તેમજ શિક્ષણ સંસ્કૃતિ ને સ્વાધ્યાય ઈત્યાદિ કલ્યાણકારી મંગલતના પ્રેરક શિષ્ટ ભાવવાહી સાહિત્યને લોકભોગ્ય શૈલીએ પ્રસિદ્ધ કરવા ઉપરાંત પ્રાચીન સ્વાધ્યાય ગ્રંથોનું પ્રકાશન કરવું. ગ્રંથરત્નની પ્રસિદ્ધિ પાછળ એક પાઈની પણ કમાણીને ઉદ્દેશ રાખેલ નથી. પુસ્તકેના વેચાણમાં જે દ્રવ્ય પ્રાપ્તિ થાય તે પણ પુસ્તકોના પ્રકાશન પાછળ જ ઉપયોગમાં લેવાની છે.
પ્રકાશન પ્રવૃત્તિઃ અત્યાર સુધી સંસ્થા દ્વારા નીચેના પ્રકાશને પ્રસિદ્ધ થયાં છે.
(૧) સુધામાધુરી કા. ૧૬ પછ પેજ પર મૂ ૧ રૂ. પિષ્ટ જ ૧૦ ન. પૈ. અલગ જેમાં પૂ. ગુરૂ મહારાજ શ્રી સંઘમાં ચાતુર્માસાર્થે પધારે ત્યારથી ચાતુ ર્માસ બાદ વિહાર કરે ત્યાં સુધી દરેક પર્વો તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org