________________
| (૨) દર્શનમાધુરી પૂ. પ્રશાંત વિદુષી પરમતપસ્વી ચારિત્રરત્ન સ્વ. પ્રવતિની સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજના જીવન પ્રસંગને આલેખતું તેમજ તત્કાલીન વાતાવરણ તથા વર્તમાન પરિસ્થિતિને સમીક્ષાત્મક શૈલીયે મૂલવતું પ્રેરણાદાયી તથા જીવન જીવવાને સંદેશ સુણાવી જતું જીવનનાં માધુર્યને પ્રગટાવતુ પ્રકાશન (પ્રેસમાં)
(૩) સુબુદ્ધિ સૌરભ: સરળહૃદયી સાધુચરિત્ર વાત્સલ્યમૂર્તિ ગુણાનુરાગી સ્વ. વિદુવર્ય પૂ.પાદ પંન્યાસજી મહારાજ શ્રી સુબુદ્ધિવિજ્યજી ગણિવરશ્રીનાં જીવન પ્રસંગોને આલેખતું અનેક રીતે પ્રેરણાદાયી તેમજ બોધપ્રદ પ્રકાશન.
(૪) પર્યુષણ પર્વ કે પ્રેરક પ્રવચનો પૂ. પાદ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવર્ય* વિ. સં. ૨૦૨૧ (ગુજરાતી) ની સાલમાં રતલામ ખાતે પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ પ્રસંગે પ્રારંભના ત્રણ દિવસમાં પાંચ કર્તવ્ય તથા અગીઆર વાર્ષિક કર્તવ્ય પર હિંદી ભાષામાં આપેલ પ્રવચનેનું પ્રેરક પ્રકાશન. - (૫) સ્વાધ્યાય દર્શનમાલા: શ્રી યોગશાસ્ત્ર ૪ પ્રકાશ, જ્ઞાનસાર પ્રકરણ અષ્ટક પ્રકરણ, પ્રશમરતિ, વીતરાગ તેત્ર ઈત્યાદિ સ્વાધ્યાય ગ્ય મૂલગ્રંથની ફુકેપ ૧૬ પછ સાઈઝનું પ્રકાશન.
'(૬) પ્રગતિના પથ પર હિંદી પુસ્તકને ગુજરાતી અનુવાદ. (૭) પર્યુષણ પર્વનાં પ્રેરક પ્રવચને હિંદી પુસ્તકને ગુજરાતી અનુવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org