________________
૧૨૫:
સફળતાનાં સા:
વેપારીએ કિંમતી રત્નક બલે લઈને રાજગૃહીમાં આવ્યા રત્નક ખળે! કિંમતી હતી એટલે તે વેપારીએ સારા નફાની આશાએ સીધા શ્રેણિક મહારાજા પાસે પહેાંચી ગયા.
રત્નક બળા જોઇને શ્રેણિક મહારાજા વિચારે છે, સપત્તિ આવી રીતે વાપરી નાખવી એ ડીક નહિ! સાચવીશ તા મારી પ્રજાને તે ખરા સમયે કામ આવશે. આમ વિચારીને તે એક પણ રત્નકખળ ખરીદતા નથી. વેપારીએ નિરાશ થઈને પાછા ફરે છે. તેમણે સાંભળેલી રાજગૃહની જાહોજલાલી તેમને પાકળ પ્રતીત થાય છે.
ઊભી બજારે આગળ વધી રહેલા વેપારીએ રસ્તામાં મળતા રાજગૃહીના નાગરિકાને સાંભળાવે છે કે, ' જે માલ એક રાજવી ન ખરીદી શકયા તે, તેની પ્રજા શુ ખરીદવાની હતી ? ' ઉડતી, ઉડતી આ વાત, શાલિભદ્રની માતા, ભદ્રા શેઠાણીના કાને પહોંચે છે. ભદ્રા શેઠાણી તરત પેાતાના નાકરને કબળના વેપારીઓને બહુમાન પૂર્વક ખેાલાવી લાવવા માટે બજારમાં દોડાવે છે, શેઠાણીના મનમાં એમ છે કે, જો વેપારીએ નિરાશા થઇને પાછા ફરશે, તેા દેશવિદેશમાં મગધની તેમજ મગધપતિની એઈજજતી થશે.'
C
,
નગરની લગભગ બહાર નીકળી ગએલા નેપાળના વેપારીઓને શેઠાણીને માણસ બૂમ મારીને ઊભા રાખે છે. વેપારીએ વગર મને ઊભા રહે છે. તેમના મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org