________________
સમાજવાદનો સાચે આદર્શ
૧૨૪:
વાત્સલ્યવશાત તમે તમારા દીકરા દીકરી માટે શું શું નથી કરતા? અને કેટલાક તે પોતાની શક્તિ ન હોવા છતાં વાત્સલ્યને વશ થઈને પિતાના સંતાન માટે કિંમતી કપડાં તેમજ રમતગમતનાં સાધનો વસાવતા હોય છે આ વાત્સલ્યને તમારે વિકસાવવું જોઈએ. નહિતર તમારો જીવનવિકાસ અટકી જશે. તમારા પરિવારના સભ્યની માંદગી તમને ચિંતાતુર બનાવી શકે છે, જ્યારે પાડોશીની પ્રકટ પ્રતિકૂળતા તમને ભાગ્યે જ સ્પર્શે છે, આમ કેમ? તમે ઘણાના મટીને ચેડાના બનવા માગે છે? એમ કરશે તે તમે પૂરા માનવામાં પણ નહિ ખપે. અને માનવભવની બેઈજજતીનો ડાઘ તમારા કપાળે ચોંટશે.
વાદ તમારે ભલે ગમે તે હોય. પરંતુ જે તમારા દિલમાં દયા હશે, વિચારમાં વાત્સલ્ય હશે તે તમે, તમારી સંપત્તિના સદુપયોગ દ્વારા સમાજનું ઋણ ચૂકવવામાં જરૂર સફળ થશો. હેય બળવાન છતાં લંગડાતા નિર્બળને ખભે ન આપે તે તેનું બળ શા કામનું? હાય સુખી છતાં, દુઃખીના દુઃખને દૂર કરવામાં કાયરતા બનાવે છે તે સુખી કે? અંત:કરણની અમીરાતઃ
રળીઆમણે મગધ દેશ. સમ્રાટ શ્રેણિક તેના રાજવી. રાજગૃહી તેનું પાટનગર, એક વખત નેપાળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org