________________
સમાજવાદને સાચે આદશ:
૧૨૨:
પાઈ પણ એ રીતે ન બગાડે કે જેથી સમાજને દ્રોહ થત હોય.
સ્થૂલ તેમજ સૂમ સંપત્તિની વાત્સલ્ય તેમજ વિવેકપૂર્વકની વહેંચણીમાં સાચો સમાજવાદ સમાએલે હોય છે.
તમારાં વસ્ત્રો, રાક વગેરે પરથી તમારી આર્થિક સ્થિતિનું અનુમાન કરી શકાય, જ્યારે સમાજવાદી સમાજરચનાની વાતે હાંકનારા આ દેશના આજના આગેવાનોના ઠઠારા ઉપરથી અનુમાન છે એ નીકળે છે, “ભારત, શક્તિ તેમજ સંપત્તિના શિખરે મહાલતો દેશ હે જોઈએ” જ્યારે આ દેશની આજની વાસ્તવિક સ્થિતિ શી છે તે તમે પણ જાણે છે.
પિતાની જાતને પ્રજાના નાયકપદે સ્થાપવા છતાં એ પદની જવાબદારી અને જોખમદારી નહિ સમજવા, પાળવાના કારણે આજે સમાજવાદના નામે ઠેર, ઠે૨ લુંટ મચી રહી છે. જેના હાથમાં તેની બાથમાં એ ન્યાય પ્રવર્તી રહ્યો છે. પ્રજાના પરસેવાની મુડીમાંથી એક રાતી પાઈને પણ અંગત મેજ પાછળ દુરૂપયોગ કરે તે માટે પ્રજા અપરાધ છે, એવું સમાજવાદને ઝંડો લઈને ફરનારા ભાઈ-બહેનોમાંથી કેટલા સમજે છે તે તો આજની સ્થિતિ જ સ્પષ્ટપણે સમજાવી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org